Indian Poetics: Vinod Joshi's expert lecture

Hello readers !

Welcome to my world. Here I am summarize Vinod Joshi's lecture on Indian Poetics.  The date 3 December to 9 December sir has delivered the lecture. 

As we know that Vinod Joshi is the famous Gujarati author and poet. We all are very lucky to have Vinod Joshi as professor for Indian Poetics.



Day : 1
          ( 03 December 2019)

In a first day sir talked about what is  મીમાંસા, વિવેચન. So here we learn Indian Poetics that is like a Criticism. In a simple word sir said that : સર્જક અને કૃતિને સમજાવનાર શાસ્ત્ર એટલે વિવેચન. For more understanding  sir gives very unique example that is 

' ચકલીની ચાંચમાંથી સુરજ ઉગ્યો'  in this line we find that external tool is very important in poetry. That is very depth and simple also.

In Indian history Bharatmuni was the first, who introduce Natyashastra. Sir also talked about Western Criticism. In Western Criticism we not find that this much depth. Western who gave important to result but Indian Poetics gave important to Process as well. And that is uniqueness of Indian Poetics. How language is effect on are mind. By born we not have language but that is applied.

In Indian Poetics we have five school and that is :

👉The school of Rasa : Bharatmuni
👉The school of Dhvani : Anandvardhana
👉The school of Vakrokti : Kuntak
👉 The school of Riti : Vaman 
👉The school of Alankar : Bhamah
👉 The school of Auchitya : shyamendra

First all discussed about the school of Rasa, that is the very important.

👉 The school of Rasa :(રસ )

In Natyashastra , 6 chapter he talked about the theory of Rasa. He mentioned that :

विभावानुभावव्यभिचारी संयोगातम रसनिष्पतिः

This definition through we differentiate four word that is :

૧. વિભાવ : જેના આધારે રસ નિષ્પન્ન થાય તે
૨. અનુભાવ : જેના દ્વારા પ્રતિભાવ કે પ્રતિક્રિયા થાય તે
૩. વ્યભિચારી ભાવ (સંચારી ભાવ) : સંચારી ભાવમાં આ સ્થાયીભાવનો સમાવેશ થાય છે.
૪. સંયોગ: ઉપરના ત્રણેય નો મેળ થાય ત્યારે રસની નિષ્પત્તિ થાય  અથવા તો સંયોજન થાય.

Day : 2
          ( 04 December 2019)

First all discussed about how languages have advantage and disadvantage.   If in this world we not create a language then what is happening. But in a way language is the part of our life we can't remove it.  May be language is barrier but the instince is natural. Without language Bhava ( ભાવ ) is complete.

પ્રિયંવદા દુષ્યન્તને પૂછે છે : આ આશ્રમમાં આવીને ક્યાં નગરના લોકોને વિરહથી વ્યાકુળ કરો છો (shakuntala akhiyan mahabharat)

Bharatmuni discribe nine Stayibhava :

સ્થાયીભાવ:      સ્થાયીભાવ ના રસો :
     👇                    👇

1. રતિ -.         શૃંગાર (Eretic )

2. શોક -.         કરૂણ ( Pathetic)

3. ઉત્સાહ -      વીર ( Heroic)

4. ક્રોધ -.          રોદ્ર ( Furious)

5. હાસ -.          હાસ્ય (Comic )

6.  ભય -.          ભયાનક(Terrible )

7. જુગુપ્સા  -     બિભત્સ(odious )

8. વિસ્મય -        અદ્દભુત (Marvellous  )

9. શમ/ નિર્વેદ -.   શાંત

A. This Stayibhava can be suppressed but can't be removed. That through Bharatmuni gave nine Rasa that is very important in Indian Poetics.

श्रृंगार करुण वीर रोद्र हास्य भयानक ।
बिभत्सादभूतशांतशश्र्व नाट्ये रसा: स्मृता ।।
                                           ( नाट्यशास्त्र)

Rasa is the superior thing.


  • ચાર પુતિ પૂરતીકાર
૧) ભટ્ટ લોલટ : ભટ્ટ લોલટના મતે રસ હોતો નથી ઉત્પન્ન કરવો પડે છે. આ વિચારને  ઉત્પત્તિવાદ તરીકે ઓળખવામાં આવે છે.
૨) શ્રી શંકુક : રસ હોતો જ નથી પણ ધારવાનું જ છે કે અનુમાન કરવાનું હોય છે. જેમાં પ્રતિતિ ચાર પ્રકારે અનુમાન કરાવે છે.
  યથૉથ પ્રતીતિ :
  મિથ્યા પ્રતીતિ :
  સંશય પ્રતિતિ :
  સાદૅશ્ય પ્રતિતિ :
 વિચારને અનુભૂતિવાદ તરીકે ઓળખવામાં આવે છે
૩) ભટ્ટ નાયક : પટનાયક એ સાધારણીકરણ ની વાત કરે છે જેમાં એરીસ્ટૉટલ નો કેથારસિસ (Chatharsis)નો સિદ્ધાંત પણ અનુભવાય છે.
૪) અભિનવ ગુપ્ત : અભિનવગુપ્ત ના મતે નાટક  રસાનુભવ કરે છે. પ્રકાશ, આનંદ અને વિશ્રાન્તિનો અનુભવ કરાવે છે. આ વિચારને અભિવ્યક્તિવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે


Day : 3
          ( 05 December 2019)

First of all sir said that to love someone is the ( sthai bhava ). And one other thing is that how can we say that odious, pathetic is the rasa. Sir give very beautiful example from Titenic movie and literary  work that is Premanad's Nalakhyan. Many other example that feels Chatharsis in audience's mind. Sir mentioned Bhartruhari's statement  :

  साहित्य संगीत कलाविहिन: साक्त पशु पुंछविहीन:

" સાહિત્ય સંગીત અને કલા વગરનો માણસ શિંગડા અને પૂછડા વગરના પશુ સમાન છે ".


👉The School of Dhvani :


Sir talk about the theory of Dhvani that is state by Anandvardhana. And his famous work is " धवन्यालोक ". In which Dhvani means not a आवाज but व्यंजना. Sir also points out Mammat's kavyashashtra. In which we find that three types of Shabd shakati that are :


- અભિધા : જે અર્થ હોય તે જ અર્થ લેવાનો (અંધારુંનથી તો અજવાળું છે )
- લક્ષણા : શબ્દની નજીક નો અર્થ લેવાનો ( મારુ ઘર હાઈકોર્ટ રોડ ઉપર છે)
- વ્યંજના : સીધો અર્થ મળે પણ નજીક નો અર્થ લેવાનો (અંધારું થઈ ગયું - જીવનમાં દુખ આવી ગયું)
વ્યંજના માં ચમત્કૃતિ છે અને રૂઢિપ્રયોગો એ લક્ષણા નો ભાગ છે.

Sir gave one example and taught all three Shanda Shakti :

" મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે"

મીઠા મધુ જે અભિધા લક્ષણા છે અને મીઠા મેહુલા મીત જેમાં નજીક નો અર્થ લેવાનો છે તેથી તે લક્ષણા છે અને એથી મીઠી તે મોરી માત એ વ્યંજના સૂચિત કરે છે.

After all Anandvardhana not accept the vyajana.

શબ્દ ધ્વનિ છે સ્ફોટ કરે છે. સ્ફોટના જાણીએ ત્યાં સુધી શબ્દ નિરર્થક છે ઉદાહરણ તરીકે ઓઢું તો ઓઢું તારી ચુંદડી.

Day : 4
          (06 December 2019)

Today we discussed about What is સાપેક્ષતા ? શબ્દને છે અર્થ મળેલ હોય છે તે સતત બદલાઈ છે, એકનો એક રહેતો નથી, અહીં આપણે એ પણ કહી શકીએ કે શબ્દ અને અર્થ હોય છે ખરો? મનુષ્ય નું મગજ એ કેટલીક વસ્તુ ને જોઈ લે છે એ પછી તેના વિશે ઇન્ટરપ્રિટ કરે છે.

આ વાત પરથી આપણે એ તારણ કાઢી શકીએ કે ભાષાને કોઇ અર્થ હોતો નથી ભાષા એક કૃત્રિમ માધ્યમ છે.

'Meaning are moveable'


  • Some of the example of Vyajana :
-' એ કશું બોલી નહીં ખળ વહેતી રહી '
- ' એક છોકરી ન હોય ત્યારે કેટલા અરીસાઓ સામટા ગરીબ બની જાય છે '
- " પ્રતિબિંબને નમણો ચહેરો ગમી ગયો
 ઘૂંઘટ જરીક ખસ્યો તો અરીસો નમી ગયો"

" ध्वनि काव्यस्य आत्मा "

(ધ્વનિ એ કાવ્યનો આત્મા છે) ધ્વનિ ના ત્રણ પ્રકાર છે જે નીચે પ્રમાણે છે.

૧) વસ્તુ ધ્વની : વિચાર મુખ્ય હોય છે વિચાર મુખ્ય હોય છે.

૨) અંલકાર ધ્વની : અલંકારમા ધ્વનિ  ઉત્પન્ન થાય છે.

વસ્તુ ધ્વની ,અલંકાર ધ્વનિ એ લૌકીક છે. લૌકીક એટલે વર્ણન કરી શકાય તેવું. વસ્તુ ધ્વનીમાં વિચાર મુખ્ય હોય છે જ્યારે અલંકાર ધ્વનિ માં અલંકારમાં ધ્વનિ ઉત્પન્ન થાય છે.

૩) રસ ધ્વની :

રસ ધ્વનિમાં ભાવ કેન્દ્રમાં હોય છે. ઉદાહરણ તરીકે :

 - मेरे पिया में कुछ नहीं जानू
 मैं तो चुप चुप चाहूं

- ' હરીપર અંધો અંધો હેત,
 હું અંગૂઠા જેવડી એને વહાલ બે બે વેંત '

 -વસ્તુ ધ્વની એ વિચિત્ર છે.
- અલંકાર ધ્વની એ વિચિત્ર છે.
- રસ ધ્વનિ એ અલૌકિક છે.

👉 The School of Vakrokti :(વક્રોક્તિ)

This theory is given by great acharya Kuntak. Vakrokti gives asthetics.

- ' અમે વળી જોયું તમે વળ્યાં વળાંક
   ગલીનો હોય કે પછી નજર ન હોય વાંક '

શબ્દ અને અર્થમાં વક્રોક્તિ હોય એટલે સાહિત્ય સુંદર અને ઉત્તમ બને. વક્રોક્તિ માં શબ્દ પર સ્થિર થવાનુ ,અર્થ પર સ્થિર થવાનુ ભાવ પર નહીં. સૌંદર્ય અનુભવાય ત્યારે સાહિત્ય સાર્થક થાય છે.

" वेदण्ध्यभंगीभणीती इति वक्रोक्ति "

(વિશિષ્ટ્ટ રીતે  કહેવાતુ હોય તેે વક્રોક્તિ)

Day : 5
          ( 07 December 2019)

 Sir talk about asthetics. Each and every thing have it's own asthetics. Also we feel newness in language. Sir also gave many examples like :

"ખીંટીએ પૂછ્યું કે ક્યાં હાલ્યા,
 તો ઓઢણી એ કહ્યું ફરવા "

"હાથમાં છે તોય કેવું બહાર છે
 ભાગ્યરેખાઓ નો કેવો ભાર છે"

 "તળાવને વાગેલો પથ્થર તરંગ થઈને તળાવને પંપાળે "

" વરસાદડો તો પહેલેથી જ છે વાયડો,
 ટીપે ટીપે એ મને દબડાવે ,
જાણે કે હું એનું બૈરુ અને ઈ મારો ભાયડો "

Here we can see that how language changed and meaning also changed with time. Literature must be a joyful.

1) કારયિત્રી પ્રતિભા : સર્જન કરવાની શક્તિ.
2) ભાવયિત્રી પ્રતિભા :  ભાવન કરવાની શક્તિ.


  • વક્રોક્તિના છ પ્રકાર :
૧. વર્ણ વિન્યાસ વક્રતા : વણૅ સમન્વય નીપજતું સૌંદર્ય. કાન્તની કવિતા સાગર અને શશી, 
૨ પદ પૂર્વાર્ધ વક્રતા : પદના આગળના શબ્દ નો ઉપયોગ એટલે પદ પૂર્વાર્ધ વક્રતા. દા.ત.

- તમે ટહુક્યા ને આભ મને ઓછું પડ્યું

- जहां डाल डाल पर सोने की चिड़िया

- જે કંઈ મળ્યું છે એ મળ્યું એમ ના ગણાય એ પણ મળ્યું ગણાય કે કંઈ પણ મળ્યું છે.

૩ પદ પરાધૅ વક્રતા : પદ પછી આવતું તરતનુ પદ. દા.ત. ગઢને હોંકારો કાંગરાય દેશેેે પણ ગઢમાં હોંકારો કોણ દેશે.
૪ વાક્ય વક્રતા : જે વાક્ય સમગ્ર કૃતિમાં પ્રભાવિત કરતું હોય તે વાક્ય વખત. દા.ત. "To be or not to be that is the question"
૫ પ્રકરણ વક્રતા :   કોઈ પ્રકરણને લક્ષમાં રાખીને બીજી રચના કરવી તેેે પ્રકરણ વક્રતા.દા.ત. મહાભારતમાંથી અભિજ્ઞાનશાકુંતલમ.
૬ પ્રબંધ વક્રતા : આખી કૃતિ ભલે બે પાત્રોની હોય પણ તેમાં નૈતિક સંદેશ હોય ત્યારે પ્રબંધ કાવ્ય કહેવાય.


  • અભિવ્યક્તિની ત્રણ શૈલીઓ હોય છે જે નીચે પ્રમાણે છે.
-  પ્રાસાદિક શૈલી : સામાન્ય વાતચીતથી સમજાય તેવી શૈલી એટલે પ્રાસાદિક શૈલી.
- ઓજસ શૈલી :જે ભાષામાં આહવાન થતું હોય પડકાર થતો હોય તે જ વર્તતો હોય તે ઓજસ શૈલી.
- માધુયૅ શૈલી : સાંભળવું ગમે અથવા તો શ્રુતિરમ્ય હોય તે શૈલી એટલે માધુયૅ શૈલી.
In modern Criticism we not find that this three stylistic approach.

Day : 6
           ( 08 December 2019)

👉 The school of Alankar : Bhamah :

This  Alankar is ornament not natural. First of all we applied language and then we applied various ornament. This ornament is not necessary but important also. Mammat's Kavyashashtra we find that the definition of kavya. Which Alankar where used that is the important part ,if that is not in a good place then that is nothing.

तद दोस्त शब्दार्थो सगुण: अनलकृतिक क्वापि

જો કાવ્યમાં કોઈ અલંકાર ઓળખી ના શકાય તો જ તે કાવ્ય ઉત્તમ ગણાય. એમાં તાટસ્થયપુવૅકનુ તાદાત્મ્ય હોવું જરૂરી છે. Sir also gave many examples  Alankar from different perspective like premanand and Bhalan.

  👉 The school of Riti : Vaman

Riti means style. In which staylistic standard author who written. Vaman who gave this theory. In his views Riti is most important  thing. Style is personality.

रीतिरात्मा काव्यस्य ।

કાલિદાસ પોતાના મેઘદૂત કાવ્ય માં લખે છે :


  • " જુનું હતું તે સારું જ નથી, જો કોઈ નવું તો તે અવજ્ઞા ને પાત્ર છે, તેવું પણ નથી જાણકાર પરીક્ષા કરે મૂર્ખાઓ બીજાના કહેવા પ્રમાણે કરે "


સામાન્ય શબ્દોમાં કહીએ તો રીતી એટલે લેખકની લખવાની શૈલી. જે શૈલીઓ નીચે પ્રમાણે છે.
  • વૈદભીૅ શૈલી :
  • પાંચાલી શૈલી :
  • ગૌરી શૈલી : 
  • લાઠી શૈલી : 

 👉 The school of Auchitya : kshemendra

First of all sir said that in Western Criticism we find that this type of thing in a different word. Like Aristotle's theory on time place and action. How the language and all the scene is perfect for kavya that is the Auchitya.

" Best word in best order "

This Auchitya theory is given by kshemendra. 
પહોંચી તેની વ્યાખ્યા આપતા ક્ષેમેન્દ્ર જણાવે છે
જેને જે અનુરૂપ હોય તેને આચાર્ય ઉચિત કહે છે અને ઉચિત નું છે ભાવ તે ઓછી કહેવાય છે. એ પછી તે ત્રણ કારિકાઓમાં  તેઓ ઔચિત્ય ના ૨૮ ભાવો ગણાવે છે જેમાં પદમાં, વાક્યમાં, પ્રબંધના અર્થમાં ગુણમાં, અલંકારમાં, રસમાં,ક્રિયામાં, કારકમાં, લિંગમાં, વચનમા, વિશેષણમાં, ઉપસર્ગમાં, નીપાતમાં,  સ્વભાવમાં, સારસંગ્રહમાં, પ્રતિભામાં, કાવ્યાંગોમાં રહેતા ઔચિત્ય ને વ્યાપી જીવિત કહે છે. અર્થાત કાવ્યનું એવું એક પણ અંગ નથી જેમાં ઔચિત્ય ની આવશ્યકતા ન હોય,  ઔચિત્ય એ કાવ્યના અણુએ અણુમાં વ્યાપી રહેલું એનું જીવિત અંગ છે.


We all thankful to Vinod Joshi sir and Dilip barad sir. This six day we gain very delicious knowledge from vinod sir. Sir explained with very innovative example.we all are very happy to learn from vinod sir.



Thank you.....

2 Comments

Post a Comment

Previous Post Next Post